સામાન્યજ્ઞાન અને બુદ્ધી કૌશાલ્ય : 35
- સામન્ય વિજ્ઞાન, àªારતનું બંધારણ
- તાજેતરના મહત્વના રાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો
- ગુજરાતની àªૌગોલિક બાબતો તથા કુદરતી સંપતિ
- ગુજરાતની ખેતી અને ઉધોગ
- ગુજરાતનો સાંસ્કૃતિક વારસો - સાહિત્ય, કલા
- ધર્મ
- સામાન્ય બૌધ્ધિક કસોટી
- ખેલ જગત
- ગુજરાતની રાજનીતિ અને અર્થવ્યવસ્થા
- પંચાયતી રાજ
- મહાગુજરાત આંદોલન-ગુજરાત રાજ્યની સ્થાપના અને ત્યારબાદની મહત્વની ઘટનાઓ
- વિવિધ ક્ષેત્રે દેશમાં મહિલાઓનો ફાળો,મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ/બનાવો.
ગુજરાતી àªાષા : 20 અને ગુજરાતી વ્યાકરણ : 15
- સમાસ
- છંદ
- અલંકાર
- સંધિ
- સમાનર્થી-વિરોધી શબ્દો
- શબ્દસમૂહ
- કહેવતો
- રુઢિપ્રયોગો કામ્પ્રેહેન્સન
- વોકેબ્યુલારી
અંકગણિત : 15
- નંબર સીસ્ટમ
- લ.સા.અ ગુ.સાઅ
- અપૂર્ણાંક
- સાદું રૂપ
- ઘનમૂળ અને વર્ગમૂળ
- સરાસરી
- ઉમર આધારિત
- ટકાવારી
- નફો-ખોટ
- ઘાત અને ઘાતાંક
- સમય અને કાર્ય
- àªાગીદારી
- મય અને અંતર
- કામ અને મહેનતાણું
- સાદું વ્યાજ અને ચક્રવૃધ્ઘીવ્યાજ
- ઘનફળ અને ક્ષેત્રફળ
અંગ્રેજી વ્યાકરણ : 15
- Article
- Tense
- Active Passive
- Direct –Indirect Speech
- Phrases
- Reading Comprehension
- Vocabulary
- Preposition
- Idioms
કુલ ગુણ: 100