Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

REVENUE TALATI EXAM ENGLISH GRAMAR IN SHORT | PREPOSITION

Bhavesh Chothani
0
Prepositions of place:

IN -  મા

Use 'in' with spaces:

1. In a room - રૂમ મા
2. In a building - ભવન માં
3. In a garden -બગીચા માં
4. In a park -પાર્ક માં
Use 'in' with bodies of water:

1. In the water - પાણી માં
2. In a river - નદી માં

Use 'in' with lines:

1. In a row / in a line - લાઈન માં

2. In a queue - લાઈન માં

AT - ની તરફ,માં,પરંતુ

Use 'at' with places:

1. At the bus-stop - બસ સ્ટોપ પર
2. At the cinema - સિનેમા ઘર માં
3. At the end of the street - સડક ના અંત પર

ON - પર, ની ઉપર

Use 'on' with surfaces:

1. On the ceiling - છત પર
2. On the wall - દીવાલ પર
3. On the floor - જમીન પર
4. On the table - પાટિયા પર

Use 'on' with directions:

1. On the left - ડાબા હાથ પર

2. On the right - જમણા હાથ પર

TO - ની તરફ,

Use 'to' with movement from one place to another: (એક જગ્યા થી બીજી જગ્યાએ જવા માટે'to' નો ઉપયોગ કરી શકીએ છીએ)

1. I went to school - હું વિદ્યાલય ગયો 2. Did you go to work? - હું તમે કામ પર ગયા?

Do not use 'to' with 'home' (I went to home - is incorrect).

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)