Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Online Test No.5 For Better Practices | GENERAL KNOWLEDGE IN GUJARATI

Bhavesh Chothani
0
As you know, there are thousands of students have been started their preparation for Competitive Exam And Latest  recruitment, 2016. Date for written examination for this recruitment will be announce soon by Gujarat Govt. I hope this test series will definitely helpful for all students. This Quiz Is  very usefull for Gujarat Government competitive exam like GPSC, TET, TAT, HTAT AND ALL OTHER EXAM WHOSE CONDECT BY GUJARAT GOVT AND Thank you for you interest at EDUMATIREALS.in and wish you all the very
best for your bright career.

Click Here For Avakar GK In  Gujarati IMAGE For Your  Latest Exam


1. હાલમાં કેટલામું નાણાપંચ કાર્યરત છે?
A.11મું નાણાપંચ
B. 12મું નાણાપંચ
C. 13મું નાણાપંચ
D.14મું નાણાપંચ

2. કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે ક્યા બંધની રચના કરવામાં આવી છે?
A. નવલખી
B.શંખેશ્વર
C.સૂરજબારી
D. ભચાઉ

3. સૌરાષ્ટ્રની નદીઓ કયા પ્રકારની જલપ્રણાલી રચે છે?
A.અંડાકાર
B.વલયાકાર
C.ત્રિકોણાકાર
D.ત્રિજ્યાકાર
4.વિશ્વપ્રસિદ્ધ વલભી વિદ્યાપીઠની સ્થાપના કયા વંશ દરમ્યાન થઇ હતી?
A.મૈત્રક વંશ
B. ગુપ્ત વંશ
C. ચાલુક્ય વંશ
D.ચોલ વંશ
5. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરીટેજનો દરજ્જો આપ્યો છે?
A. યુનિસેફ
B.યુનેસ્કો
C.WHO
D. યુનો
6. Let him do his work, …………… ?
A.will you
B.wont him
C.will him
D. shall you

7. The student observed that the Earth ………. round the Sun.
A.move
B.moves
C.moved
D.moving

8. ………. we talk to Mr.Mukesh Rupapara?
A.Does
B.Shall
C. Have
D.Were

9. Find the synonyms of 'History'
A.ancient
B.ensign
C.musestic
D.antiquity
10. ……….. you apologize, I shall punish you.
A. Unless
B.If
C.Are
D. Lest

11. એક કતારમાં અભયનું સ્થાન આગળથી 27મું છે અને પાછળથી 27મું છે, તો કતારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?
A.51
B.53
C. 55
D. 54
12. 25 રૂ. પ્રતિ નોટબૂકની કિમતે કેટલીક નોટબૂક વેચવાથી મહેશને 110 રૂપિયા નફો થાય છે. આટલી જ નોટબૂક 1.75 રૂ. પ્રતિ નોટબૂક વેચવાથી એને 55 રૂપિયા ખોટ જાય છે. તો વિનોદ પાસે કેટલી નોટબૂક હશે?
A.220
B.230
C. 240
D.250
13. એક ચોરસની પરિમિતિ 44 મીટર છે. આ ચોરસ જેટલી જ પરિમિતિ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય?
A.120 ચો. મી.
B.136 ચો. મી.
C. 145 ચો. મી.
D. 154 ચો. મી.
14. 1, 2, ૩, 4, 5 અંકોમાંથી 2 વડે નિ:શેષ ભાગી શકાય તેવી 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય?
A.44
B.46
C.48
D.50
15. 2001 ના વર્ષના કેલેન્ડરની બરાબર સમાન કયા વર્ષનું કેલેન્ડર હશે?
A.2018
B. 2020
C.2022
D.2024
  आपने कुल अंक प्राप्‍त किये= 
उत्‍तरमाला से अपने उत्‍तरों का मिलान कीजिये



Post a Comment

0Comments
Post a Comment (0)