Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

GSEB HSC Result 2016 - 12th result available Here

Bhavesh Chothani
0
Check GSEB HSC Result 2016/ gshseb 12th  result 2016, Science result 2016 will release on www.gipl.net, www.gseb.org:, www.edumatireals.in



Important Links:

Click Here To See Your Result Link - 1

Click Here To See Your Result Link - 1

See your Result by Name Click Here 

कारकिदी मार्ग दर्शन -  2016  10th, 12th- सायन्स, कोमर्ष अने आर्ट्स पछी शु ? तेनी माहिती एक क्लिकमा 

Gujarat सरकारीनी  नोकरी माटे अहि क्लीक करो 


gip.net 12th science Result 2016, GSEB 12th Science Result will released by Gujarat state Higher Secondary Education Board. As we know GSEB has conducted examination of 12th class in month of March and April. As of now More than one month has been gone so candidate are waiting for their result. But now all wait is over as higher authority has issued result date 17th may, 2016.  www.gseb.org is official web portal where all details will be available very soon.

As we know more than two lakh candidate have appeared in examination and now they are waiting for their exam result. but now all wait is over very soon. GSEB 12th Science Result will appear in your screen. We will update all links over here as we got any update regarding exam results. Just keep in touch with us to view all details about GSEB 12th results.

ધોરણ-12 સાયન્સનું પરિણામ 79.3% જાહેર, સૌથી ઉંચું પરિણામ રાજકોટ જિલ્લાનું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ સેમેસ્ટર-4ની પરીક્ષા તેમજ 10મી મે ના રોજ લેવાયેલી ગુજસેટની પરીક્ષાનું પરિણામા જાહેર કર્યું. બોર્ડના ઇતિહાસમાં પહેલીવાર 12 સાયન્સનું પરિણામ સવારના બદલે બપોરે 4 વાગ્યે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેર કર્યું. તેની પાછળનું કારણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વ્યસ્તતા છે. 

પરિણામ www.gseb.org, www.gipl.net પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ કોલ સેન્ટરના 1800 233 5500 ટોલ ફ્રી નંબરથી મેળવી શકશે

- કુલ વિદ્યાર્થીઓની સંખ્યા - 134,598
- કુલ વિદ્યાર્થીઓ પાસ - 1,06,372
- સૌથી વધુ ગોંડલ કેન્દ્રનું - 97.17 ટકા 
- સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું - 22.61 ટકા
- રાજકોટ જિલ્લો સૌથી વધુ પરિણામ 93.83 ટકા
- ગત વર્ષ કરતાં 5 ટકા ઓછું પરિણામ
- છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 31.52 ટકા પરિણામ
- નાપાસ થનાર વિદ્યાર્થીઓ નાસીપાસ ના થાય: શિક્ષણમંત્રી
- પરિણામ www.gseb.org, www.gipl.net પર જોઈ શકાશે. વિદ્યાર્થીઓ કોલ સેન્ટરના 1800 233 5500 ટોલ ફ્રી નંબરથી મેળવી શકશે
- નીટ મામલે એક સપ્તાહમાં નીવેડો આવશે
- 763 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને 91 થી 100 પર્સેન્ટાઈલ
- A ગ્રેડ સાથે 763 વિદ્યાર્થીઓ પાસ
-  A2 ગ્રેડ સાથે 5,399 વિદ્યાર્થીઓ પાસ
- ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને શિક્ષણમંત્રીએ અભિનંદન પાઠવ્યા
- 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 28
- 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 100

As we know there is very huge competition between girls and boys every year. Who will win either girls or boys. But now all details will be out very soon. Here we will provide gseb science result 2016 name wise, School wise, Roll number wise, Topper list of gseb 12th Science etc. Below are few details which will give you more idea about how to check GSEB 12th Science Result.

Check GSEB 12th Result 2016
  •     Go and open website www.gipl.net
  •     Now just find out result link and enter your roll number
  •     Press on go or download button
  •     Soon result appear in your screen
  •     Just save it or take a print of it

Important Links:


Click Here To See Your Result Link - 1

Click Here To See Your Result Link - 1

See your Result by Name Click Here


Tags

Post a Comment

0Comments
Post a Comment (0)