GUJARAT ELECTION RESULT OFFICIAL SITE -Gujarat Election 2022 News Updates. Our
site EDUMATERIALS provides information about all types of new
jobs, academic news, and competitive exam materials in Gujarat and India. From
here you can get different jobs. Such as graduate jobs, engineer jobs, diploma
candidate jobs, MBA jobs, low jobs, and various other jobs. Our site is famous
for the preparation of competitive exams. We provide complete examination
material for examinations conducted from TET, HIT, TET, Police Examination,
Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination, and other
Gujarat Levels. Visit EDUMATERIAL every day for the latest
offers of various brands and other technology updates. Click
Here for Current Affairs
Legislative Assembly of Gujarat 2022- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો
- બપોરના 12 વાગ્યે ચૂંટણીપંચ યોજશે પત્રકાર પરિષદ
- ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે
દિલ્હી ખાતે ચૂંટણીપંચ પત્રકાર પરિષદમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તમને જણાવી દઇએ કે, ગુજરાતની ચૂંટણી 2 તબક્કામાં યોજાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે. મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે.
બંને રાજ્યનાં પરિણામ એક જ દિવસે જાહેર થઇ શકે છે
વધુમાં જણાવી દઇએ કે, ગુજરાત અને હિમાચલ એમ બંને રાજ્યનાં પરિણામ 8 ડિસેમ્બરના રોજ જ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 12 નવેમ્બરે તેનું મતદાન થશે જ્યારે 8 ડિસેમ્બરે તેનું પરિણામ જાહેર થશે. આ 26 દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પણ મતદાન યોજાશે. બાદમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ એક જ દિવસે જાહેર થવાની શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાઇ શકે છે. નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાઇ શકે છે.
ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે, મતદારયાદી અનુસાર ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. એમ કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે. જ્યારે 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો આમાં સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.2017માં ભાજપે ગુજરાતમાં 99 બેઠકો જીતી હતી
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે. જેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા 77 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 6 બેઠકો આવી હતી. આ ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા.Event:; Press Conference by the Election Commission of India to announce the Schedule of General Elections to the Legislative Assembly of Gujarat 2022
Date & Time:: November 3, 2022 (Thursday); 12 Noon
Venue:: Rang Bhawan Auditorium, Akashvani Bhawan, New Delhi. Entry from Gate No 3
#gujaratelection2022 #electioncommissionofindia
ગુજરાત વિધાનસભા ભાજપના ઉમેદવારોની યાદી 2022
નીચે આપેલ ઉમેદવારોની યાદી અલગ હોઈ શકે છે એમને આ યાદી whatsapp ના માધ્યમથી પ્રાપ્ત થઈ છે
ક્રમ જિલ્લો બેઠક ભાજપ
1 કચ્છ અબડાસા પ્રધુમનસિંહ જાડેજા
2 કચ્છ માંડવી અનુરૂધ્ધ દવે
3 કચ્છ ભુજ કેશુભાઈ પટેલ
4 કચ્છ અંજાર ત્રિકમ છાંગા
5 કચ્છ ગાંધીધામ માલતી મહેશ્વરી
6 કચ્છ રાપર વિરેન્દ્રસિંહ જાડેજા
7 બનાસકાંઠા વાવ સ્વરુપ ઠાકોર
8 બનાસકાંઠા થરાદ શંકર ચૌધરી
9 બનાસકાંઠા ધાનેરા
10 બનાસકાંઠા દાંતા(ST) રઘૂ પારઘી
11 બનાસકાંઠા વડગામ(SC)
12 બનાસકાંઠા પાલનપુર
13 બનાસકાંઠા ડીસા
14 બનાસકાંઠા દિયોદર
15 બનાસકાંઠા કાંકરેજ
16 પાટણ રાધનપુર
17 પાટણ ચાણસમા
18 પાટણ પાટણ
19 પાટણ સિદ્ધપુર
20 મહેસાણા ખેરાલુ
21 મહેસાણા ઊંઝા
22 મહેસાણા વીસનગર કિરિટ પટેલ
23 મહેસાણા બહુચરાજી રજની પટેલ
24 મહેસાણા કડી(SC) કરશન સોલંકી
25 મહેસાણા મહેસાણા
26 મહેસાણા વિજાપુર
27 સાબરકાંઠા હિંમતનગર
28 સાબરકાંઠા ઈડર(SC) રમણલાલ વોરા
29 સાબરકાંઠા ખેડબ્રહ્મા(ST) અશ્વીન કોટવાલ
30 સાબરકાંઠા પ્રાંતિજ
31 અરવલ્લી ભિલોડા પૂનમ વરંડા
32 અરવલ્લી મોડાસા ભિખૂભાઈ પરમાર
33 અરવલ્લી બાયડ
34 ગાંધીનગર દહેગામ
35 ગાંધીનગર ગાંધીનગર સાઉથ અલ્પેશ ઠાકોર
36 ગાંધીનગર ગાંધીનગર નોર્થ
37 ગાંધીનગર માણસા
38 ગાંધીનગર કલોલ
39 અમદાવાદ વિરમગામ હાર્દિક પટેલ
40 અમદાવાદ સાણંદ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા
57 અમદાવાદ દસક્રોઈ બાબુ પટેલ
58 અમદાવાદ ધોળકા કિરીટ ડાભી
59 અમદાવાદ ધંધુકા કાનન ડાભી
60 સુરેન્દ્રનગર દસાડા(SC) પી.કે. પરમાર
61 સુરેન્દ્રનગર લીંબડી કિરીટસિંહ રાણા
62 સુરેન્દ્રનગર વઢવાણ જિજ્ઞા પંડ્યા
63 સુરેન્દ્રનગર ચોટીલા શામજી ચૌહાણ
64 સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા
65 મોરબી મોરબી કાંતિ અમૃતિયા
66 મોરબી ટંકારા દુર્લભજી
67 મોરબી વાંકાનેર જીતુ સોમાણી
68 રાજકોટ રાજકોટ ઈસ્ટ ઉદય કાનગડ
69 રાજકોટ રાજકોટ વેસ્ટ ડો. દર્શિતા શાહ
70 રાજકોટ રાજકોટ સાઉથ રમેશ ટિલાળા
71 રાજકોટ રાજકોટ રૂરલ(SC) ભાનુંબેન બાબરીયા
72 રાજકોટ જસદણ કુંવરજી બાવળિયા
73 રાજકોટ ગોંડલ ગીતાબા જાડેજા
74 રાજકોટ જેતપુર જયેશ રાદડિયા
75 રાજકોટ ધોરાજી
76 જામનગર કાલાવાડ(SC) મેઘજી ચાવડા
77 જામનગર જામનગર રૂરલ રાઘવજી પટેલ
78 જામનગર જામનગર નોર્થ રીવાબા જાડેજા
79 જામનગર જામનગર સાઉથ અકબરી
80 જામનગર જામજોધપુર ચિમન સાપરિયા
81 દ્વારકા ખંભાળિયા
82 દ્વારકા દ્વારકા પબુભા
83 પોરબંદર પોરબંદર બાબુ બોખરીયા
84 પોરબંદર કુતિયાણા
85 જૂનાગઢ માણાવદર જવાહર ચાવડા
86 જૂનાગઢ જૂનાગઢ સંજય કોરડીયા
87 જૂનાગઢ વિસાવદર હર્ષદ રિબડિયા
88 જૂનાગઢ કેશોદ દેવાભાઈ માલમ
89 જૂનાગઢ માંગરોળ ભગવાન કરગઠિયા
90 ગીર સોમનાથ સોમનાથ માનસિંહ પરમાર
91 ગીર સોમનાથ તાલાલા ભગવાનભાઈ બારડ
92 ગીર સોમનાથ કોડીનાર(SC) ડો. પ્રધુમન વાજા
93 ગીર સોમનાથ ઉના કાળુ રાઠોડ
94 અમરેલી ધારી જે.વી કાકડીયા
95 અમરેલી અમરેલી કૌશિક વેકરીયા
96 અમરેલી લાઠી જનક તડાવિયા
97 અમરેલી સાવરકુંડલા મહેશ કસવાલા
98 અમરેલી રાજુલા હિરા સોલંકી
99 ભાવનગર મહુવા- શિવા ગોહિલ
100 ભાવનગર તળાજા
101 ભાવનગર ગારિયાધાર
102 ભાવનગર પાલિતાણા
103 ભાવનગર ભાવનગર રૂરલ પુરુષોત્તમ સોલંકી
104 ભાવનગર ભાવનગર ઈસ્ટ
105 ભાવનગર ભાવનગર વેસ્ટ જીતુ વાઘાણી
106 બોટાદ ગઢડા(SC) શંભુનાથ ટુંડિયા
107 બોટાદ બોટાદ ઘનશ્યામ વિરાણી
108 આણંદ ખંભાત
109 આણંદ બોરસદ
110 આણંદ આંકલાવ
111 આણંદ ઉમરેઠ
112 આણંદ આણંદ
113 આણંદ પેટલાદ
114 આણંદ સોજીત્રા
115 ખેડા માતર
116 ખેડા નડિયાદ
117 ખેડા મહેમદાવાદ
118 ખેડા મહુધા
119 ખેડા ઠાસરા
120 ખેડા કપડવંજ
121 ખેડા બાલાસિનોર
122 મહીસાગર લુણાવાડા
123 મહીસાગર સંતરામપુર(ST)
124 પંચમહાલ શહેરા
125 પંચમહાલ મોરવાહડફ(ST)
126 પંચમહાલ ગોધરા
127 પંચમહાલ કલોલ
128 પંચમહાલ હાલોલ
129 દાહોદ ફતેપુરા(ST)
130 દાહોદ ઝાલોદ(ST)
131 દાહોદ લીમખેડા(ST)
132 દાહોદ દાહોદ (ST)
133 દાહોદ ગરબાડા(ST)
134 દાહોદ દેવગઢબારિયા
135 વડોદરા સાવલી
136 વડોદરા વાઘોડિયા
137 વડોદરા ડભોઈ
138 વડોદરા
વડોદરા સિટી (SC)
139 વડોદરા સયાજીગંજ
140 વડોદરા અકોટા
141 વડોદરા રાવપુરા
142 વડોદરા માંજલપુર
143 વડોદરા પાદરા
144 વડોદરા કરજણ
145 છોટાઉદેપુર છોટાઉદેપુર (ST)
146 છોટાઉદેપુર પાવી જેતપુર(ST)
147 છોટાઉદેપુર સંખેડા(ST)
148 નર્મદા નાંદોદ (ST) ડો. દર્શના વસાવા
149 નર્મદા દેડિયાપાડા (ST)
150 ભરૂચ જંબુસર ડી.કે. સ્વામી
151 ભરૂચ વાગરા અરુણસિંહ રાણા
152 ભરૂચ ઝગડિયા(ST) દીપેશ વસાવા
153 ભરૂચ ભરૂચ રમેશ મિસ્ત્રી
154 ભરૂચ અંકલેશ્વર ઇશ્વર પટેલ
155 સુરત ઓલપાડ મુકેશ પટેલ
156 સુરત માંગરોળ ગણપત વસાવા
157 સુરત માંડવી (ST) કુવરજી હળપતિ
158 સુરત કામરેજ પ્રફુલ પાનસેરિયા
159 સુરત સુરત ઈસ્ટ અરવિંદ રાણા
160 સુરત સુરત નોર્થ કાંતિ બલ્લર
161 સુરત વરાછા માર્ગ કુમાર કાનાણી
162 સુરત કરંજ પ્રવિણ ઘોઘારી
163 સુરત લિંબાયત સંગીતા પાટીલ
164 સુરત ઉધના મનુ પટેલ
165 સુરત મજૂરા હર્ષ સંઘવી
166 સુરત કતારગામ વિનુ મોરડિયા
167 સુરત સુરત વેસ્ટ પુર્ણેશ મોદી
168 સુરત ચોર્યાસી
169 સુરત બારડોલી(SC) ઇશ્વર પરમાર
170 સુરત મહુવા (ST) મોહન ડોડિયા
171 તાપી વ્યારા (ST) મોહન કોંકણી
172 તાપી નિઝર (ST) જયરામ ગામિત
173 ડાંગ ડાંગ (ST) વિજય પટેલ
174 નવસારી જાલોલપોર રમેશ પટેલ
175 નવસારી નવસારી રાકેશ દેસાઈ
176 નવસારી ગણદેવી(ST) નરેશ પટેલ
177 નવસારી વાંસદા(ST) પિયુષ પટેલ
178 વલસાડ ધરમપુર(ST) અરવિંદ પટેલ
179 વલસાડ વલસાડ ભરત પટેલ
180 વલસાડ પારડી કનુ દેસાઇ
181 વલસાડ કપરાડા(ST) જીતુભાઇ ચૌધરી
182 વલસાડ ઉમરગામ(ST) રમણલાલ પાટકર
Press Conference by ECI on GE to Legislative Assembly of Gujarat 2022
GUJARAT ELECTION RESULT OFFICIAL SITE -Gujarat Election 2022
The average voting percentage across all these local bodies together was around 60.26 per cent, it said. There was an attempt to capture a booth at Ghodiya village in Jhalod taluka of Dahod district after three persons forced their way inside and damaged two EVMs kept there.
Tag Line : ojas online, ojas
bharti 2021, ojas talati, ojas Job gujarat, ojas gpsc,ojas call letter
download, ojas 2, Employment, Exam,
Exams, Fix Pay, G.K, Gas/Electricity, General Knowledge, Gpsc, Grammar, Gseb, Gsrtc,
Gtu Classes, Gujcat, Hall Ticket, Health Treatment, Also Answer key, Result, Merit and
Selection Lists. We Also Provide GK, All types of Most Important Study Materials
Related to General Knowledge, English Grammar, Gujarati Grammar, Maths, and Science, Click Here TEST PAPER
- GUJARAT ELECTION RESULT
- ELECTION RESULT
- GUJARAT ELECTION RESULT 2021
- ELECTION RESULT LIVE
- Check the official live results Click Here
SEE LIVE GUJARAT ELECTION RESULTS LIVE ON THE NEWS:
Election Result Live News Updates Channels:
AajTak Live News.
ABP Asmita Live News.
TV9 Live News.
Sandesh Live News.
AajTak Live News.
ABP Asmita Live News.
TV9 Live News.
Sandesh Live News.