Gujarat Nursing Admission 2022 - Gujarat ANM And GNM Admission 2022: Admission Committee for ANM And GNM Medical Professional Education Courses Government of Gujarat, Gandhinagar will issue the notification for GNM (General Nursing and Midwives) & ANM (Auxiliary Nurse and Midwives) admission for the academic year 2020-21. The Gujarat Nursing Admission 2022 process is conducted by this Committee strictly on the basis of the Gujarat ANM And GNM Admission 2022 merit of the candidate. Candidates can check all the details of Gujarat Nursing Admission 20208 like application procedure, eligibility criteria, selection procedure etc from this page given below. Gujarat Nursing Merit List 2022
Name of Organization – Admission Committee for ANM / GNM
Name of Course – ANM / GNM
Category – Admission / Merit List
Official Website – medadmgujarat.org
Gujarat Nursing Admission 2022
Diploma in General Nursing and Midwifery or GNM course is a 3 to a 4-year diploma in paramedics. Nursing and Midwifery focuses on the provision of care to individuals, families, and communities. The course can be pursued after successful completion of the 10+2 level of education in the Science stream from a recognized educational Board, with a minimum aggregate score of 40%GNM nursing course usually involves the compulsory completion of a 6-month internship in the discipline as well. This professional, job-oriented course in education lasts 3 to 4 years, with the duration varying across institutes. The course may also be availed of on a part-time basis in certain institutes of the country.Gujarat Nursing Merit List 2022-23
Gujarat GNM ANM Admission 2022:Admission Committee for Professional Courses GNM-ANM Course, B.J. Medical College, Ahmedabad has released notification of the Admission Process for its GNM ANM Admission for the year 2022. more details are mentioned below.Gujarat Nursing Merit List 2022-23
Gujarat ANM / GNM Merit List, Online Choice Filling, Counselling 2022-23Name of Organization – Admission Committee for ANM / GNM
Name of Course – ANM / GNM
Category – Admission / Merit List
Official Website – medadmgujarat.org
Course Name:
- Bachelor of Physiotherapy (BPT)
- Bachelor of Science In Nursing (B.Sc. Nursing)
- Bachelor of Orthotics and Prosthetics (BOP)
- Bachelor of Optometry (BO)
- Bachelor of Occupational Therapy (BOT)
- Bachelor of Audiology and Speech-Language Pathology (BASLP)
- Bachelor of Naturopathy And Yogic Sciences (BNYS)
- General Nursing and Midwifery (GNM) (Diploma Course)
- Auxiliary Nurses and Midwives Course (ANM) (Diploma Course)
Nursing & Allied Medical Educational Courses Online Allotment process (Online Counseling)
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછીના નર્સિંગ અને અન્ય અભ્યાસક્રમો માટે “The Gujrat Professional Nursing & Allied Medical Educational Courses” ના નામે એડમિશન કમિટી ની રચના કરેલ છે. ઉપરોક્ત એડમિશન કમિટી નીચે દર્શાવેલ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
- ઓનલાઈન પીન ખરીદી અને રજીસ્ટ્રેશન માટેની જાહેરાત
- ઓનલાઈન પીન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ
- ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૧ માટેની માહિતી
- ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ-૨ માટેની માહિતી
- ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટરની યાદી
- ઓનલાઇન પીન વિતરણ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે (Click Here)
રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણે ના પ્રમાણપત્રો તૈયાર રાખવા
- ધોરણ-૧૨ ની તમામ પ્રયત્નો ની માર્કશીટ (1 MB થી વધુનહી)
- ધોરણ-૧૦ ની તમામ પ્રયત્નો ની માર્કશીટ (1 MB થી વધુ નહી)
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ/ ટ્રાન્સફર સર્ટીફીકેટ/જન્મ નું પ્રમાણપત્ર (1 MB થી વધુ નહી)
- લાગુ પડતો જાતિ નો (SC/ST/SEBC/EWS) દાખલો (1 MB થી વધુ નહી)
- SEBC કેટેગરી ના ઉમેદવારો માટે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનું નોન ક્રિમી લેયર સર્ટીફીકેટ (1 MB થી વધુ નહી)
- ઉમેદવારનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઈઝ નો ફોટો (૧૦૦ KB સાઈઝ થી વધુ નહી)
- ઉમેદવારની સ્કેન કરેલ સહી નો નમુનો (૧૦૦ KB સાઈઝ થી વધુ નહી)
- વિવિધ અભ્યાસક્રમ માટે એલીજીબીલીટી ક્રાયટેરીઆ (Click Here)
Round - 02 Result
[Updated As On 11-Mar-2022 11:15 AM]
- જે વિદ્યાર્થીઓ ને હેલ્પ સેન્ટરમાં રીપોર્ટીંગ કરવા જવાનું છે તેનું લીસ્ટ.
- બીજા રાઉન્ડ દરમ્યાન આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું તેની સમજ
- Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી)
- Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી)
- Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી)
- Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી)
- પુરુષ ઉમેદવારો માટે Last Rank (Male Candidate સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી)
- બીજા રાઉન્ડ માં સમાવિષ્ઠ કરેલ સંસ્થા ની યાદી
- ટ્યુશન ફી ભરવા માટે Axis બેન્કની માન્ય કરેલ શાખાઓ નું લીસ્ટ
- એડમીશન કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટર નું લીસ્ટ
- મેડીકલ ફિટનેસ સર્ટીફીકેટ નો નમુનો.(એડમીશન કન્ફર્મ કરાવતી વખતે જરૂરી)
- ફી બાંહેધરી નો નમુનો.(એડમીશન કન્ફર્મ કરાવતી વખતે જરૂરી)
મેરીટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો {તારીખ:૨-૧૨-૨૧ થી ૧૦-૧૨-૨૧ (Time: 10:00 AM TO ૩:00 PM) રવિવાર અને જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન} જરૂરી પુરાવા સાથે એડમિશન કમિટી ની ઓફીસ ખાતે રૂબરૂ મુલાકાત લેવી.
સરનામું:
ગુજરાત પ્રોફેસનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડીકલ એજ્યુકેશનલ કોર્સીસ, પ્રવેશ સમિતિની ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS મેડિકલ કોલેજ,
સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પથિકાશ્રમ ની સામે, સેક્ટર-12, ગાંધીનગર – 382016
અન્ય માહિતી માટે હેલ્પલાઇન નંબર 9979710460 , 9979752268 (Time: 10:00 am to 4:00 pm) ઉપર ફોન કરીને પૂછપરછ કરી શકો છો.
- મેરીટમાં સુધારા કરવા માટેનું અરજી પત્રક.(અહી ક્લિક કરો )
- મેરીટ લિસ્ટ સંબંધિત સુચના(અહી ક્લિક કરો )
- જનરલ મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- યુઝર આઈડી પ્રમાણે મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- SC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- ST મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- SEBC મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- EWS મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- વિધવા તથા અનાથબાળા કેટેગરીના ઉમેદવારોનું મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- શારીરિક વિકલાંગ કેટેગરીના (દિવ્યાંગ) ઉમેદવારોનું મેરીટ લિસ્ટ (અહી ક્લિક કરો )
- મેરીટ લીસ્ટમાં સમાવેશ ન થયેલ ઉમેદવારોની યાદી (અહી ક્લિક કરો )
Important Link: