PRAVASI TEACHER BHARATI RELATED LATEST NEWS Our site EDUMATERIALS provides information about all types
of new jobs, academic news, and competitive exam materials in gujarat
primary education news and India. From here you can get different
jobs. Such as education
department gujarat, engineer jobs, diploma candidate jobs, MBA
jobs, low job,s, and various other jobs. Our site is famous for the preparation of
competitive exams. We provide complete examination material for examinations
conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC
Examination, Panchayat Clerical Examination, and other Gujarat Levels. Visit EDUMATERIAL
every day for the latest offers of various brands and other technology updates.
Click Here Current Affairs
Tag Line: education
department Gujarat, Gujarat primary education news, Gujarat primary education, Gujarat
education, Gujarat education website ojas
online, Ojas Bharti 2022, Ojas Talati, Ojas Job Gujarat, ojas
gpsc,ojas call letter download, ojas 2, Employment, Exam, Exams, Fix Pay, G.K,
Gas/Electricity, General Knowledge, Gpsc, Grammar, Gseb, Gsrtc, Gtu Classes,
Gujarat, Hall Ticket, Health Treatment, Also Answer key, Result, Merit and
Selection Lists. We Also Provide GK, All types of Most Important Study Materials
Related to General Knowledge, English Grammar, Gujarati Grammar, Maths,
Science, Click Here TEST PAPER
💥✍️🔰📚આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે.
📓📲આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ કરવામા આવેલ છે.
પ્રવાસી સંગીત શિક્ષક ભરતી ડીટેઈલ પરિપત્ર pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
📲📓 શિક્ષણ મંત્રી શ્રી
ખાલી જગ્યા અને પરિપત્ર માટે અહી ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહી ક્લિક કરો
પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા બાબત નિયામકશ્રીનો લેટર તારીખ 24-12-2021:: Click Here
તાસ દીઠ માનદ વેતનથી પ્રવાસી શિક્ષકની ભરતી કરવા માટે 19/2/2022 નો પરિપત્ર:: Click Here
Pravasi Shikshak Salary Slip Download:: Click Here
PRAVASI ATD/CPED TEACHER BHARATI RELATED LATEST PARIPATRA History, Geography, Model Papers, Exams Old
Papers, GK In Mp3 And Video Formats For All types COMPETITIVE EXAMS Like
TET/TAT/HTAT, GPSC, Talati, Clerk, Police Constable And All Others. Also Good
Study materials for Primary, secondary and High Secondary Students. Also
Updated Primary School Latest CIRCULAR, Education News Paper News, Mobile,
Donate, Admission, Admit Card, Answer Key, Application Form, Attorney, Badli,
Bank, Baou, Bisag, Blood, Call letter, Ccc, Circular, Claim, Clerk, Conference
Call, Constable, Cpf, Crc, Credit, Current Affair, High-court, Hngu, Hosting,
Hsc, Htat, Ibps, Insurance, Iti, Ivrs, Job , Lawyer, Loans, Merit List, Merit,
Talati, Tat, Tat, Tat-Htat, Technology Tips ,Tet, Toll Free Number, Trading,
Training, Transfer, Unit Test, University, Upsc, Upsc, Mobile, Current Affairs,
Degree, Module, Mortgage, Mp3, Neet, Nmms, Notification, Ntse, Offer, Ojas,
Paripatra, Pdf File, Poem, Pragna, Pran, Prayer, Primary, Psi, Quiz, Recovery, Requirement,
Results, Revenue Talati, Scholarship . પ્રાથમિક શાળામાટેના તમામ ઉપયોગી પત્રકો
માટે અહી ક્લિક કરો
એક કરતાં વધુ ઉમેદવારો હોય તો પસંદગી સમયે તમામ ઉમેદવારો ને SMC મીટીંગ માં હાજર રહેવા જાણ કરવી..
શાળા ના નોટિસ બોર્ડ પર સુચના લખવી
૧. આ મુજબ ના ઉમેદવારોએ પ્રવાસી શિક્ષકો માટે ની અરજી કરેલ છે
૨. ઉમેદવારો નું મેરીટ લીસ્ટ બનાવી નોટિસ બોર્ડ પર લગાવવું
૩. SMC મીટીંગ ની તારીખ લખવી ( પસંદગી માટે ની)
જે કોઈ શાળા માં પ્રવાસી શિક્ષકો ની જરુરીયાત હોય તેમણે નીચે મુજબ ની પ્રોસેસ કરવી.
સર્વ પ્રથમ તો સ્થાનિક ઉમેદવાર ને જરુરી લાયકાત મુજબ ભરતી કરવી...
સ્થાનિક ઉમેદવાર ના મળે તોજ બીજા ઉમેદવાર ની પસંદગી કરવી..
૧.એક SMC નો ઠરાવ કરી લેવો
કે આપણી શાળા માં ધોરણ 1
૫ કે ધોરણ ૬ થી 8 માં જે વિષય શિક્ષકો ની જરુરીયાત હોવાથી પ્રવાસી શિક્ષકો ની ભરતી માટે ની અરજી ઓ મંગાવવા બાબતનો ઠરાવ
૨. નિયત સમય માં અરજીઓ આવી ગયા પછી શાળા ના આચાર્ય શ્રી એ મેરિટ યાદી બનાવી બીજો ઠરાવ કરવો જેમાં SMC ના સભ્યો ને જાણ કરવી કે કુલ .... અરજીઓ આવી અને જેટલા પ્રવાસી શિક્ષકો ની ભરતી કરવાની હોય તેમને મેરિટ લિસ્ટ મુજબ યાદી સભ્યો ને બતાવવી
પછી લાયકાત અને મેરિટ મા આવે તે ઉમેદવાર ને પસંદગી આપવી
બની શકે તો ઉમેદવાર ને SMC મીટીંગ માં પસંદગી સમયે હાજર રહેવા જાણ કરવી..
પસંદગી પામેલ ઉમેદવાર ને તે જ સમયે શાળા ના આચાર્ય શ્રી અને SMC ના અધ્યક્ષ ની સહી સિક્કા વાળો ઓર્ડર આપવો ..
ઓર્ડર માં જરૂરી નિયમો તથા પ્રવાસી શિક્ષકો ની ભરતી બાબતનો પરિપત્ર પણ આપવો.
નોંધ:: ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે જ છે. જે હક્કીગતથી અલગ હોય શકે છે. જેની નોંધ લેશો
પ્રવાસી શિક્ષકો માટેના અત્યાર સુધીના બધા પરિપત્રો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
પ્રવાસી શિક્ષકની નિમણૂંકનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો