Tekana Bhav Registration - Gujarat Farmer Tekana Bhav Registration, MSP price 2022-23:: All applications and services listed in other sections of the m-Kisan Portal are accessible on any kind of mobile phone including basic feature phones. Even today, feature phones (as against smartphones) constitute the maximum share of mobile phones in India. However, with the increasing penetration of smartphones in India and affordable prices (likely to go down further with the introduction of Android One by Google), it has been considered necessary to create mobile Apps. Android Operating System has the largest share among smartphones in India. Therefore, initially, Apps are being developed for Android and gradually other operating systems such as Windows and iOS will also be worked upon.
MSP Price 2022-23
#Cabinet approves Minimum Support Prices for all Rabi Crops for Marketing Season 2023-24; the absolute highest increase in MSP approved for lentil (Masur) at Rs.500/- per quintal
NEW DELHI: In a cheer for farmers, the Union Cabinet on Tuesday approved the minimum support price (MSP) of Rabi crops for the 2023-24 marketing season, increasing the support price of wheat by Rs 110 per quintal (from Rs 2015 in 2022-23 to Rs 2125 in 2023-24).
The decision to increase the MSPs (minimum support prices) was taken at a meeting of the Cabinet Committee on Economic Affairs (CCEA) chaired by Prime Minister Narendra Modi.
MSP is the rate at which the government buys grain from farmers. Currently, the government fixes MSPs for 23 crops grown in both Kharif and rabbi seasons.
Sowing of rabi (winter) crops begins in October, immediately after the harvest of Kharif (summer) crops. Wheat and mustard are major rabi crops.
During a media briefing, Union minister Anurag Thakur said the Cabinet has approved Rs 400 hike in mustard MSP to Rs 5,450/quintal for the 2023-24 marketing season.
The absolute highest increase in MSP was approved for lentil (Masur) at Rs 500 per quintal, Thakur said.
(With inputs from agencies)
Tekana Bhav Registration - Gujarat Farmer Tekana Bhav(MSP Price 2022-23) Registration
The Apps are not only useful for remote location data entry where desktop PCs are not available, but would also be available to farmers and all other stakeholders for extracting information from the web. The mobile Apps to be listed on the mKisan Portal are some good applications that are free of cost and do not have any royalty or Intellectual Property rights (IPR) issues. These applications are being developed through C-DAC, NIC, in-house in DAC, and independent Android enthusiasts / private firms.
MSP (ટેકાના ભાવ) એટલે શું?
MSP (ટેકાના ભાવ) એટલે Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય એની પહેલા જ નક્કી કરવામાં આવે છે, ત્યાર બાદ સરકાર તરફથી એક Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે, જે ખેડૂતમિત્રોને માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવે છે, તો ખેડૂતમિત્રોને ફાયદાની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ થી નીચા ભાવે ખરીદી નો થાય અને ખેડૂત મિત્રોને પાકનો અનુકૂળ ભાવ મળી રહે.
કયારે થશે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન
આગામી તારીખ: 7-10-2021 થી 27-10-2021 એટલે 20 દિવસ સુધીમાં સરકાર દ્વારા Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં ખેડૂતમિત્રોને મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી આપવામાં આવી છે. તથા સરકાર દ્વારા કેટલા પ્રમાણ માં ખરીદી કરવી એની માહિતી આપવામાં આવશે.
ટેકાના મગફળી ભાવ માટે રજીસ્ટ્રેશન
સરકાર દ્વારા ખરીફ સીઝન 2022 માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે ગુજરાત સરકારની આ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ની નિમણુંક કરવામાં આવેલ છે.
સરકાર શ્રીએ જણાવેલ વાવેતર તથા ઉત્પાદનના આધારે સમગ્ર રાજ્યમાં તમામ APMC (માર્કેટયાર્ડ) ખરીદી કેન્દ્ર ખાતે મગફળી ખરીદી કરવાની થાય છે. જરૂર જણાએ જે તે APMC (માર્કેટયાર્ડ) ખાતે એક કરતા વધુ કેન્દ્ર ઉભા કરવાના રહેશે.
મગફળી ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
ટેકાના ભાવે મગફળી વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને મગફળીની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ 29 ઓક્ટોબર 2022 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને પ્રતિ કવીન્ટલ રૂ.5850 (20 કિલો રૂ.1170) ના ભાવે ખરીદી થશે.
મગ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
ટેકાના ભાવે મગ વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને મગ ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ 29 ઓક્ટોબર 2022 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને પ્રતિ કવીન્ટલ રૂ.7755 (20 કિલો રૂ.1551) ના ભાવે ખરીદી થશે.
અડદ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
ટેકાના ભાવે અડદ વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને અડદ ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ 29 ઓક્ટોબર 2022 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને પ્રતિ કવીન્ટલ રૂ.6600 (20 કિલો રૂ.1320) ના ભાવે ખરીદી થશે.
સોયાબીન ટેકાના ભાવ રજીસ્ટ્રેશન
ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે તારીખ 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર દરમિયાન નોંધણી કરવામાં આવશે. અને સોયાબીન ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ 29 ઓક્ટોબર 2022 થી 90 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને પ્રતિ કવીન્ટલ રૂ.4300 (20 કિલો રૂ.860) ના ભાવે ખરીદી થશે.
મગફળી ટેકાના ભાવ 5850.ક્વિંટલ.(૨૦કિલો ના 1170)
2022/23
મગફળી નું રજીસ્ટ્રેશન તારીખ 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર ઓનલાઈન ચાલુ થશે એટલે જે ખેડૂત ભાઈઓને રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તેમણે નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.
ડોક્યુમેન્ટ:
(૧) આધાર કાર્ડ
(૨) બેન્ક પાસબુક
(૩) વાવેતર નો દાખલો
(૪) મોબાઈલ નંબર
(૫) ૭/૧૨ અને ૮-અ
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
A description of each app and a download link is available after clicking the App name. Direct links to either .apk files, Google Play Store, or other relevant web-based resources have been provided. The apps have been listed on an As-Is basis and the end-users may go through all the permissions required and compatibility issues (though most apps are compatible with Gingerbread and above).
How to Check 7/12, 8A Record On Any RoR @ Jantri Rate Gujarat
Gujarat State Agriculture Marketing Board Click Here
Registration Guidelines - eNam Click Here
PM Kisan Samman Yojna Online Find List Click Here
mKisan: Farmer Registration Form Click Here