Gujarat Police Bharti 2021 Notification For PSI, ASI And Others 1382 Posts(OJAS) -Application Form, Syllabus, Eligibility, Admit Card, Results, Cutoff. Our site Gkexam provides information about all types of new jobs, academic news, and competitive exam materials in Gujarat and India. From here you can get different jobs. Such as graduate jobs, engineer jobs, diploma candidate jobs, MBA jobs, low jobs, and various other jobs. Our site is famous for the preparation of competitive exams. We provide complete examination material for examinations conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit Gkexam every day for the latest offers of various brands and other technology updates. Current Affairs
Gujarat Police Bharti 2021 Notification For PSI, ASI, And Others 1382 Posts(OJAS)
Gujarat Police 1382 PSI Bharati 2021.
Name of Exam:- PSI, ASI
Name of Post:- Police Sub Inspector (PI)
Gujarat Police PSI Recruitment 2021 Online: – The OJAS Police Recruitment Board, Gujarat is going to organize Police Bharti 2021. Eligible and Interested candidates of Gujarat State can OJAS Apply for the Upcoming Gujarat Police Recruitment 2021 OJAS Gujarat application Form via online mode on its official website. Many numbers of OJAS Gujarat applicants are looking for Gujarat Police Bharti 2021.
Gujarat Police PSI / LRD Constable Physical Test Call Letter 2021 | Download OJAS Call Letter 2021
ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.
જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે. જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
- કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો........
- કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલિક કરો........
- ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા બાબત
પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
ઉમેદવારો તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 322.75 | 280.50 | 258.20 |
EWS | 318.75 | 272.50 | 255.00 |
SEBC | 318.25 | 275.50 | 254.60 |
SC | 325.75 | - | 260.60 |
ST | 260.75 | 224.25 | 208.60 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 317.00 | 275.50 | 253.60 |
EWS | 317.41 | 272.00 | 253.93 |
SEBC | 316.75 | 275.25 | 253.40 |
SC | - | - | - |
ST | 261.25 | 230.50 | 209.00 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 292.25 | - | 233.80 |
EWS | 288.50 | - | 230.80 |
SEBC | 285.45 | - | 228.36 |
SC | 289.75 | - | 231.80 |
ST | 252.75 | - | 202.20 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 291.75 | 249.50 | 233.40 |
EWS | 289.00 | 241.00 | 231.20 |
SEBC | 285.25 | 242.00 | 228.20 |
SC | 278.00 | 229.75 | 222.40 |
ST | 225.75 | 197.00 | 180.60 |
- આ કામચલાઉ અને હંગામી યાદીના Select Categoryના કોલમમાં (1) UPSI = બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (UNARMED POLICE SUB INSPECTOR ) (2) IO= ઇન્ટેલીજન્સ ઓફિસર (INTELLIGENCE OFFICER) (3) APSI= હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (ARMED POLICE SUB INSPECTOR ) (4) UASI= બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેકટર (UNARMED ASSISTANT SUB INSPECTOR) જે ધ્યાને લેવુ.
- આ કામચલાઉ અને હંગામી યાદી તૈયાર કરવામાં જો કોઇ બે ઉમેદવારોના સરખા ગુણ હોય તો જે ઉમેદવારની ઉંમર વઘુ હોય તેને પ્રથમ ૫સંદગી આ૫વામાં આવેલ છે.
- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.
- આ કામચલાઉ અને હંગામી યાદી અંગે કોઇ રજુઆત હોય તો ઉમેદવાર તા.૧૭.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૩, સરિતા ઉદ્યાન નજીક, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી અને તારીખ વિતી ગયા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.
:: અગત્યની નોંધ ::
- પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
- દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
- જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
:: અગત્યની નોંધ::
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
- દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે ભરીને લાવવાનું ANNEXURE-3 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોમાંથી જે ઉમેદવારોએ બાહેંધરી રજુ કરવાની છે, તેવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ઉમેદવારોએ બાહેંધરી માટેનું EWS ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SEBC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- અનુસુચિત જાતિ (SC)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું SC ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
- અનુસુચિત જન જાતિ (ST)ના હાજર રહેનાર ઉમેદવારે દસ્તાવેજ ચકાસણી સમયે દસ્તાવેજો રજુ કરવા માટેનું ST ANNEXURE ડાઉનલોડ કરવા માટે અહીં કલિક કરો........
:: અગત્યની નોંધ ::
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે.
(પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
PSI માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન નું લિસ્ટ જોવા અહીંયા ક્લિક કરો
પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગેની માહિતી માટે અહીં કલિક કરો........
:: અગત્યની નોંધ ::
તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર પો.સ.ઇ. સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....
જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં)
શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાની થાય છે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસના ૧૫ તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓમાં તા.૨૬/૧૧/૨૦૨૧ નારોજ વધુ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
પો.સ.ઇ. તથા લોકરક્ષક બન્નેમાં ફોર્મ ભરનાર ઉમેદવારને એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે. તા.૦૩/૧૨/૨૦૨૧ થી શારિરીક કસોટી શરૂ થશે. કોલલેટર તા.૨૬/૧૧/૨૦૨૧ થી આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. રવિવારના રોજ શારિરીક કસોટી લેવામાં આવશે નહિ. વખતો વખતની સૂચનાઓ બન્ને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. જે જોતા રહેવુ.
નોંધ:
પો.સ.ઇ./લોકરક્ષક કેડરની શારીરીક કસોટી માટેની જરૂરી સુચનાઓ જોવા અહીં કલીક કરો......
Gujarat Police Recruitment has published a notification for the below-mentioned Posts, You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.
Candidates will be able to fill up an online form from March 16 for this massive recruitment drive in the police department.
Post Name :
- Police Sub Inspector (Unarmed): 202 Posts
- Police Sub Inspector (Unarmed Women): 98 Posts
- Police Sub Inspector (Armed): 72
- Intelligent Officer (Male) : 18
- Intelligent Officer (Women): 09
- Assistant Sub Inspector (Unarmed Male): 659
- Assistant Sub Inspector (Unarmed Women): 324
Total No. of Posts: 1382 Posts
Educational Qualification: Please read the Official Notification.
Important Dates :
➢Last Date to Apply Online: 03-11-2021