How do I Registration myself online for an appointment for vaccination?
Online registration and appointment can be done through the Co-WIN portal. You will have to give some basic information about yourself and details of your photo identification card to get yourself registered online. From one mobile phone number, one can register 4 people, however, each person will need their own photo identification document.વેક્સિનેશન / બે ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર જરૂરી, આજથી શરૂ થયેલ 12થી 14 વર્ષના બાળકોના રસીકરણની જાણી લો ગાઈડલાઈન
કેન્દ્ર સરકારે મંગળવારના 12થી 14 વર્ષના બાળકોના કોવિડ-19 વેક્સિનેશન માટે ચોક્કસ ગાઇડલાઇન બહાર પાડી છે. બુધવારના રોજ એટલે કે આજથી જ આ રસીકરણ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે.
- રસીકરણ માટે Cowin એપ પર થશે રજિસ્ટ્રેશન
- 12-14 વર્ષના બાળકોને 16 માર્ચથી રસી અપાશે
- બાળકો માટે માત્ર Corbevax Vaccineનો ઉપયોગ કરાશે
સરકારે જણાવ્યું કે, આ વય જૂથના બાળકો માટે માત્ર Corbevax Vaccineનો ઉપયોગ કરાશે. ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું કે, બાયોલોજિકલ ઇ-વેક્સિન Corbevax ના બે ડોઝ 12થી 14 વર્ષની વયજૂથના બાળકોને 28 દિવસના અંતરે આપવામાં આવશે.
મતલબ બંને રસીના ડોઝ વચ્ચે 28 દિવસનું અંતર રહેશે. કેન્દ્રએ આ ગાઇડલાઇન સોમવારનાં રોજ એક પત્રના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલી છે. એ મુજબ, 1 માર્ચ, 2021 સુધીમાં દેશમાં 12થી 13 વર્ષના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
એ સિવાય, હવે 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની તમામ વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપી શકાય. વાસ્તવમાં, આ ડોઝ બીજા ડોઝના 9 મહિના એટલે કે, 39 અઠવાડિયા પૂરા બાદ વૃદ્ધોને આપવાનો હોય છે.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું કે, પ્રિકોશન ડોઝમાં એ જ રસી આપવાની છે કે જે પહેલાં અને બીજા ડોઝમાં અપાઇ હતી.
Corona vaccination Samati Patrak Excel File:: Click Here
Corona vaccination Samati Patrak PDF File:: Click Here File 1 || Click Here File 2
Aarogya Setu app. covid vaccine registration With Aarogya Setu app... Click Here To Download
વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો વારો:ગુજરાતમાં આવતીકાલથી 35 લાખ બાળકોનું વેક્સિનેશન, એક ક્લિકથી જાણો રજિસ્ટ્રેશનથી લઈને વેક્સિન લેવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
3થી 9 જાન્યુઆરી દરમિયાન ખાસ રસીકરણ અભિયાન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત વેક્સિન કેવી રીતે અપાશે તે અંગે સવાલે ઉઠી રહ્યા છે. રાજ્યમાં આગામી 3થી 9મી જાન્યુઆરી, 2022થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 3 જાન્યુઆરી 2022થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે વેક્સિન લઈ શકશે.
શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.
પુરાવા ન હોય તો મોબાઈલ નંબરથી રસી
રસીકરણ માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે, તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.
સ્કૂલના આઈકાર્ડનો પણ ઉપયોગ કરી શકાય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ, લાભાર્થી પોતાના સ્કૂલના આઈ કાર્ડનો ઉપયોગ કરીને CoWIN પર હાલના એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. બાળકોના રજીસ્ટ્રેશન માટે પોતાના માતા-પિતાના હાલના CoWIN એકાઉન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.
સમગ્ર વિશ્વમાં હાલ 100થી વધુ દેશો કોરાનાની રસી બાળકોને આપી રહ્યાં છે
યુનિસેફ દ્વારા વિશ્વના 105 દેશોમાં નોંધાયેલા 115 મિલિયન કોરાનાના કેસનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 20 વર્ષની અંદરની વ્યક્તિને થયેલા કોરોનાના સંક્રમણ માટે 16 ટકા કોરોનાના કેસ જ જવાબદાર છે. આ સિવાય કોરોનાના સંક્રમણનો ભોગ બનતા મોટાભાગના બાળકોમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બાળકોની ત્રણ રસીને માન્યતા આપવામા આવી છે. આ રસીમાં ફાઈઝર-બાયોટેક વેક્સિન, સિનોફાર્મ વેક્સિન અને સિનોવેક વેક્સિન સામેલ છે. કેટલાક દેશો બાળકો અને પુખ્તવયની વ્યક્તિને ફાઈઝર-બાયોટેક વેક્સિનના બે સંપૂર્ણ ડોઝ આપે છે. જ્યારે કેટલાક દેશ વેક્સિનનો એક જ ડોઝ આપે છે. લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના જણાવ્યા અનુસાર, હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટેની 20 વેક્સિનનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
Corona vaccination Registration
If the Aadhar card is used as an identification document, consent will be obtained and recorded. Through the portal, you can find out the list of available CVCs and dates and times of available vaccination slots, to book an appointment as per your choice. You will need an OTP verification prior to registration and a confirmation slip/token will be generated after registration. You will also get a confirmatory SMS later. For all Private Hospitals, prior registration and appointment will be the only method of registration. For Government hospitals, a proportion of slots will be available for online registration and appointment, the rest will be kept for on-site registration and vaccination. Appointments for any date for a Vaccination Center will be closed at 12:00 pm on the day prior to the date.How Can I covid vaccine registration online?
covid vaccine registration online- Those who cannot get themselves registered online can contact their local Government health workers, who will help the beneficiaries to the Government CVC for on-the-spot registration, appointment, verification, and vaccination on the same day. Please ask your nearest Government health care worker to guide you about the nearest Government CVC where COVID vaccination will be available and the days of the week when this will be available. You need to carry your mobile phone and a photo identification document to get yourself covid vaccine registration online. The workers in the Government CVC will help you to register on the spot, get appointments and get covid vaccine registration online on the same day.- All eligible citizens can register online and book an appointment through the Cowin portal. You may visit - https://www.CoWin.gov.in/home
- How can you register? To get yourself registered online, you will have to give some basic information about yourself like details of your photo identification card.
- Register using your mobile number.
- From one mobile phone number, one can register 4 people, however, each person will need their own photo identification document.
- If the Aadhar card is used as an identification document, consent will be obtained and recorded.
- Schedule your vaccination appointment at a center of your choice for May 1 onwards.
- To register for the vaccine via Aarogya Setu, you need to first open the app and then click on CoWin tab available on the home screen.
- Select 'vaccination registration' and then enter a phone number, followed by OTP.
- Click on verify and you will be directed to the registration page.
- Follow the same steps as mentioned above to register.
- On the day of the appointment, reach the center carrying the appointment slip and photo ID used at the time of booking the appointment.
Can a person get the COVID-19 vaccine without registration with Health Department?
No, the registration of beneficiaries is mandatory for vaccination for the COVID-19 vaccine. Once registered, notification and information about the vaccine session date and time will be shared with the beneficiary. There will be a provision for walk-ins to vaccination centers but they too would need to register on-site before vaccination.What documents are required for the registration of eligible beneficiaries?
Any of the below-mentioned ID with Photo may be produced at the time of registration:- Aadhaar Card
- Driving License
- Health Insurance Smart Card issued under the scheme of Ministry of Labour
- Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) Job Card
- Official identity cards issued to MPs/MLAs/MLCs
- PAN Card
- Passbooks issued by Bank/Post Office
- Passport
- Pension Document
- Service Identity Card issued to employees by Central/ State Govt./ Public Limited Companies
- Voter ID