Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Essay competition by Gujarat State Pollution Control Board on 5th June

BM web
0

 નિબંધ સ્પર્ધા માર્ગદર્શિકા ૨૦૨૧ દર વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે . આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે . જેમાં સ્કુલ , કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય લોકો ગ્રુપ મુજબ ભાગ લઇ શકશે .

નિબંધના સ્પર્ધાના વિષયો : 

૧. પ્લાસ્ટીક વેસ્ટની જૈવવિવિધતા પર અસરો 

૨. જીવ સૃષ્ટીનું પુન : સ્થાપન- જળ / જમીન 

૩. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો 

૪. મ્યુનિસિપલ ઘન કચરો - પડકારો અને નિરાકરણ 

રોકડ પુરસ્કાર : 

૧ ) જીલ્લા કક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશેઃ વિજેતા રોકડ ઇનામ 

પ્રથમ ઇનામ રૂ . 2000 / 

બીજું ઇનામ રૂ . 1000 / 

ત્રીજું ઇનામ રૂ . 500 /- / 

૨ ) જીલ્લાકક્ષાએ પ્રથમ વિજેતા ઉમેદવારના નિબંધને રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે . રાજ્યકક્ષાએ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિજેતાઓને નીચેના કોષ્ટક મુજબ રોકડ ઇનામ આપવામાં આવશે : 

વિજેતા રોકડ ઇનામ 

પ્રથમ ઇનામ રૂ. 4000 / 

બીજું ઇનામ રૂ . 2000 / 

ત્રીજું ઇનામ રૂ . 1000 / 

નિબંધ માર્ગદર્શિકા : 

૧. નિબંધ કોઇપણ એક વિષય પર લખવાનો રહેશે . 

૨. નિબંધ ગુજરાતી ભાષામાં લખવાનો રહેશે . એ -૪ સાઇઝના પેપર પર સરસ રીતે ૧૨ સાઇઝના શ્રુતિ ફોન્ટમાં અને ૯૦૦ શબ્દો સુધી મર્યાદિત હોવો જોઈએ . 

૩. નિબંધમાં નીચેના મુદ્દાઓ સામેલ કરવાના રહેશે : 

i) વિષય પરિચય 

ii)  સમસ્યા સમાધાન , અભિગમ , ઉપચારો વિગેરે .

iii) નિષ્કર્ષ , નિબંધમાં પ્રસ્તુત કાર્ય અને વિશ્લેષણનો સારાંશ . 

૪. નિબંધની શરૂઆતમાં ભાગ લેનારનું નામ , સંસ્થાનું નામ અને સરનામુ તેમજ ભાગ લેનારનો સંપર્ક નંબર , નિબંધની ઉપર ઇમેઇલ આઈડીનો ઉલ્લેખ કરેલ હોવો જોઇએ . 

૫. નિબંધના આકારણીમાં નીચેના માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે : 

i) વિષય વસ્તુ મૌલિકતા 

ii) સ્પષ્ટતા 

iii) માળખું 

૬. સ્પર્ધા માટે ફક્ત મૌલિક નિબંધ ધ્યાનમાં લેવામાં આવશે . અગાઉ પ્રકાશિત થયેલ નિબંધ કે બીજા કોઇના લખાણની નકલ કરેલ નિબંધ ગેરલાયક ઠરાવવામાં આવશે . 

૭. ભાગ લેનારના ગ્રુપ નીચે મુજબ રહેશે તથા તે મુજબ દરેક ભાગલેનારે પોતાનો નિબંધ રજુ કરવાનો રહેશે . ક્રિમે ભાગ લેનારના ગ્રુપ 

ગૃપ અ-  ધો . ૭ સુધીના વિદ્યાર્થીઓ એ બે 

ગૃપ બ-  ધો . ૮ થી ૧૨ ના વિદ્યાર્થીઓ 

ગૃપ ક - કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 

ગૃપ ડ -અન્ય તમામ ( જેમાં વય મર્યાદાનો બાદ્ય નથી ) 

૮. ભાગ લેનાર કોઇપણ એક ગ્રુપમાં અને એક જ ભાષામાં નિબંધ રજુ કરી શકશે . 

૯. પસંદગી સમિતિમાં બોર્ડના કર્મચારી / અધિકારી સિવાયના ઓછામાં ઓછા ત્રણ તજજ્ઞ રાખવાના રહેશે . 

૧૦. રોકડ ઇનામ દરેક ગ્રુપમાં ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં આપવામાં આવશે . 

૧૧. ભાગલેનારે નિબંધની સાથે સ્કુલ / કોલેજનું આઇ.ડી. પફ અને / અથવા સરનામાનો પુરાવો રજુ કરવાનું રહેશે . . સબમિશન પ્રક્રિયા : નિબંધ એક જ PDF ફાઇલ તરીકે તા . ૦૫/૦૬/૨૦૨૧ થી તા . ૧૩/૦૬/૨૦૨૧ ના સમયગાળામાં જીલ્લા પ્રમાણે નીચે મુજબના ઇ - મેઇલ પર સબમિટ કરવાનું રહેશે . 

District Wise E - Mail Address - 

1 . Ahmedabad ro-gpcb-ahmc@gujarat.gov.in 

2 . Amreli ro-gpcb-bhav@gujarat.gov.in  

3 . Anand ro-gpcb-anan@gujarat.gov.in 

4 . Aravalli ro-gpcb-himm@gujarat.gov.in 

5 . Banaskantha ro-gpcb-pala@gujarat.gov.in 

6 . Bharuch ro-gpcb-bhar@gujaral.gov.in 

7 . Bhavnagar ro-gpcb-bhav@gujarat.gov.in 

8 , Botad ro-gpcb-ahmc@gujarat.gov.in 

9 . Chhota Udaipur ro-gpcb-vado@gujarat.gov.in 

10 . Dahod ro-gpcb-godh@gujarat.gov.in 

11 . Dang ro-gpcb-vapi@gujarat.gov.in 

12 . Devbhoomi Dwarka ro-gpcb-jamn@gujarat.gov.in 

13 . Gandhinagar ro-gpcb-gana@gujarat.gov.in 

14 . Gir Somnath ro-gpcb-juna@gujarat.gov.in 

15 . Jamnagar ro-gpcb-jamn@gujarat.gov.in 

16 . Junagadh ro-gpcb-juna@gujarat.gov.in 

17 . Kutch ro-gpcb-kutw@gujarat.gov.in 

18 . Kheda ro-gpcb-nadi@gujarat.gov.in 

19 . Mahisagar ro-gpcb-godh@gujarat.gov.in 

20 . Mehsana ro-gpcb-mehs@gujarat.gov.in 

21 . , Morbi ro-gpcb-morb@gujarat.gov.in 

22 . Narmada ro gpcb bhar@gujarat.gov.in 

23 . Navsari ro-gpcb-navs@gujarat.gov.in 

24 . . Panchmahal ro-gpcb-godh@gujarat.gov.in 

25 . . Patan ro-gpcb-pala@gujarat.gov.in 

26 . . Porbandar To-gpcb-porb@gujarat.gov.in 

27 . Rajkot ro-gpcb-rajk@gujarat.gov.in 

28 . Sabarkantha ro-gpcb-himm@gujarat.gov.in 

29 . Surat To-gpcb-sura@gujarat.gov.in 

30 . , Surendranagar To-gpcb-sure@gujarat.gov.in 

31 . Tapi ro - gpcb sura@gujarat.gov.in ; 

32 . Vadodara ro-gpcb-vado@gujarat.gov.in 

33 . Valsad ro-gpcb-vapi@gujarat.gov.in 


ઓફિસિયલ વેબસાઈટ જોવા માટે અહી ક્લિક કરો

ગુજરાતીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લીક કરો

અંગ્રેજીમાં માર્ગદર્શિકા મેળવવા માટે અહીં ક્લિક કરો

Essay competition


Essay competition by Gujarat State Pollution Control Board on 5th June

Essay Competition Guide 2021 Every year World Environment Day is celebrated by Gujarat Pollution Control Board. This year the Gujarat Pollution Control Board has organized an essay competition as part of the celebration of World Environment Day. In which school, college students and others will be able to participate according to the group.

Essay competition topics:

  1. Effects on the biodiversity of plastic wast
  2. Restoration of life - water / land
  3. My contribution to the protection of the environment
  4. Municipal solid waste - challenges and solutions

Cash prizes:

1) The winners announced by the selection committee at the district level will be given cash prizes as per the following table: Winners cash prizes

The first prize is Rs.2000 /

The second prize is Rs. 1000 / -

The third prize is Rs. 500 / - /

2) The essay of the first winning candidate at the district level will be presented before the selection committee at the state level. The winners announced by the State Selection Committee will be awarded cash prizes as per the following table:

Winning cash prize

First prize 3. 4000 /

The second prize is Rs. 2000 /

The third prize is Rs. 1000 / -

Essay Guide:

1. The essay should be written on any one topic.

The essy should be written in Gujarati language. On A-3 size paper, it should be fine in 12 size shruti font and limited to 200 words.

The essay should cover the following points:

i) Introduction to the subject

ii) Problem solving, approaches, remedies etc.

iii) Conclusion, summary of work and analysis presented in the essay.

At the beginning of the essay the name of the participant, the name and address of the organization as well as the contact number of the participant, the email id should be mentioned above the essay.

The following criteria will be used in the assessment of the essay:

i) Subject matter originality

ii) Clarity

iii) Structure

Only original essays will be considered for the competition. An previously published essay or a copy of someone else's text will be disqualified.

. The group of participants will be as follows and accordingly each participant will have to submit his / her essay. Group of cream participants

Group A-Std. Students up to 8 are two

Group B- Std. Students from 9 to 12

Group C - Students studying in college

Group D - All others (with no age limit)

Participants will be able to submit essays in any one group and in the same language.

The selection committee should have at least three experts besides the staff / officer of the board.

10. Cash prizes will be given to each group in both Gujarati and English languages.

11. The participant should submit the school / college ID along with the essay. Puff and / or proof of address must be submitted. . Submission Process: Essay as a single PDF file. Dated from 09/08/2071 In the period of 15/06/2071, according to the district, the following e-mail has to be submitted.

District Wise E - Mail Address -

1. Ahmedabad ro-gpcb-ahmc@gujarat.gov.in

2. Amreli ro-gpcb-bhav@gujarat.gov.in

3. Anand ro-gpcb-anan@gujarat.gov.in

4. Aravalli ro-gpcb-himm@gujarat.gov.in

5. Banaskantha ro-gpcb-pala@gujarat.gov.in

6. Bharuch ro-gpcb-bhar@gujaral.gov.in

7. Bhavnagar ro-gpcb-bhav@gujarat.gov.in

8, Botad ro-gpcb-ahmc@gujarat.gov.in

9. Chhota Udaipur ro-gpcb-vado@gujarat.gov.in

10. Dahod ro-gpcb-godh@gujarat.gov.in

11. Dang ro-gpcb-vapi@gujarat.gov.in

12. Devbhoomi Dwarka ro-gpcb-jamn@gujarat.gov.in

13. Gandhinagar ro-gpcb-gana@gujarat.gov.in

14. Gir Somnath ro-gpcb-juna@gujarat.gov.in

15. Jamnagar ro-gpcb-jamn@gujarat.gov.in

16. Junagadh ro-gpcb-juna@gujarat.gov.in

17. Kutch ro-gpcb-kutw@gujarat.gov.in

18. Kheda ro-gpcb-nadi@gujarat.gov.in

19. Mahisagar ro-gpcb-godh@gujarat.gov.in

20. Mehsana ro-gpcb-mehs@gujarat.gov.in

21. , Morbi ro-gpcb-morb@gujarat.gov.in

22. Narmada ro gpcb bhar@gujarat.gov.in

23. Navsari ro-gpcb-navs@gujarat.gov.in

24. . Panchmahal ro-gpcb-godh@gujarat.gov.in

25. . Patan ro-gpcb-pala@gujarat.gov.in

26. . Porbandar To-gpcb-porb@gujarat.gov.in

27. Rajkot ro-gpcb-rajk@gujarat.gov.in

28. Sabarkantha ro-gpcb-himm@gujarat.gov.in

29. Surat To-gpcb-sura@gujarat.gov.in

30. , Surendranagar To-gpcb-sure@gujarat.gov.in

31. Tapi ro - gpcb sura@gujarat.gov.in;

32. Vadodara ro-gpcb-vado@gujarat.gov.in

33. Valsad ro-gpcb-vapi@gujarat.gov.in

Post a Comment

0Comments
Post a Comment (0)