Join WhatsApp Group Join Now
Join Telegram Group Join Now

Gujarat Education Department Time Table Declared - Std 9 To 12 First Exam 2021 Time Table Out

BM web
0

Gujarat Vacation Date:: ગુજરાત(Gujarat) શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર(Acedemic Calender Gujarat Vacation Date) જાહેર કરવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે,કોવિડના કારણે આ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર કરવામાં આવ્યુ છે.આ કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી(Exam) 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે.જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવામાં આવશે.

SSC EXAM DATE 2022

SSC EXAM DATE 2022





રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા સમય પત્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવ્યા પ્રમાણે, ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. જ્યારે બીજી કસોટી 27 જાન્યુઆરીથી 2જી ફેબ્રુઆરી સુધી બીજી કસોટી લેવામાં આવશે.


આ સિવાય ધોરણ 10 અને 12ની બોર્ડ એક્ઝામ આગામી 14 થી 30 માર્ચ દરમિયાન યોજાશે. જ્યારે ઉનાળું વેકેશન 35 દિવસ, તો દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

જણાવી દઈએ કે, ગત વર્ષે કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગત વર્ષે રાજ્યમાં બોર્ડની એક્ઝામ રદ્દ કરી દેવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ આગળના ધોરણમાં પ્રમોશન આપવામાં આવ્યું હતું.

Std 9 To 12 First Exam 2021 Time-Table Out

વર્ષ 2021/22 માટે ધોરણ 9 થી 12 પ્રથમ પરીક્ષા આયોજન અને અમલીકરણ અંગે પરિપત્ર પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો baou_new

વર્ષ 2021/22 માટે રાજ્યોની વિવિધ યુનિવર્સીટીઓ માટે શૈક્ષણિક આયોજન ના અમલીકરણ અંગે પરિપત્ર પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો baou_new


Unalu Vacation Date

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે કોવિડ-19ને પગલે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં વિલંબ થયો છે. તેમજ શાળાઓ પણ ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ શરૂ રાખવામાં આવી છે.


જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ કસોટી 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. જ્યારે બીજી કસોટી 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે.

આ ઉપરાંત ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા 14થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે તેમજ ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે.

જ્યારે સરકારે જાહેર કરેલા શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ 35 દિવસનું ઉનાળું વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેમજ પ્રથમ શૈક્ષણિક સત્ર 118 દિવસનું તો બીજુ સત્ર 130 દિવસનું હશે.


online education essay 350 words online education for kids online education feedback online education fees online education franchise online education for class 1 online education for class 5 online education for senior kg online education for nursery online education Gujarati medium online education Gujarat board online education good or bad online education guidelines online education group online education gs online education govt of India online education hashtags online education HD images online education Hindi online education hub online education history online education Harvard online education high court. Gujarat HSC Exam Date 2022. Gujarat HSC Exam Date 2022 Gujarat SSC HSC Exam Time Table Gujarat. Gujarat SSC Std 10th Exam Date 2022 Time Table Gujarat. Gujarat HSC 12th Exam Date 2022 Time Table Gujarat

Post a Comment

0Comments
Post a Comment (0)