Pandit Din Dayal Upadhyay Awas Yojana Application Form:
Pandit Din Dayal Upadhyay Awas Yojana Application Form: A big announcement has been made by the state government for those in need of housing and people who want to build a home. The assistance provided by the government under the Pandit Deendayal Upadhyay Awas Yojana has been increased by 70%. In the urban areas, people whose income is 1.5 lakh annually and in rural areas 1.20 lakh annually are included under this scheme.How to Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2022
How to Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2022 steps Below.- Visit e-samajkalyan Portal https://esamajkalyan.gujarat.gov.in
- Click on the Please Register Here link to register on the e-samajkalyan Portal.
- This format will allow you to register on the esamajkalyan Portal.
- After Full All Information Click On Register Button.
- After clicking on the register button, it will contain your name, date of birth and gender information.
- If the information is correct then click on Confirm Button.
- If the information is not correct then click on the Cancel button to change the information again and click on Register.
- After registration, the User Id and password will be sent via SMS or MAIL.
Eligibility Criteria
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.Assistance Criteria
સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.List Of Document
- અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
- આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPLનો દાખલો
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
List Of Required Documents Pandit Din Dayal Upadhyay Awas Yojana 2022
- Applicant’s Caste / Sub-Caste Sample (Economic Backward Class Applicant does not need to attach Caste Sample), Applicant’s Living Certificate (if educated)
- Example of income Certificate
- Proof of Residence of Applicant (Aadhar Card / Electricity Bill / License / Lease Agreement / Election Card / Ration Card any one)
- Certified copy of allotment letter, allotment order if land / ready house is received under any poverty housing scheme.
- Land Ownership Basis / Document / Size Form / Rights Form / Charter Form (as applicable)
- Certificate to be given to the applicant by the Talati cum Minister / City Talati cum Minister / Circle Inspector of the Gram Panchayat for sanctioning housing assistance.
- Raja Chiththi for building construction
- Example of BPL Certificate
- Example of husband’s death (if a widow)
- Copy of the map showing the area of the land on which the house is to be built, signed by Talati-cum-Mantrisri.
- Passbook / Cancel Check
- Photo of the applicant
તલાટી મંત્રીને રજુ કરવાનું પ્રમાણપત્ર અહી ક્લિક કરો
રજુ કરવાનું સોગંદનામું અહી ક્લિક કરો
કોઈ પ્રશ્ન હોય તો તેના જવાબ માટે અહી ક્લિક કરો
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, જામનગર, નર્મદા, રાજકોટ, સુરત, તાપી અને વડોદરા આમ ૯ (નવ) જિલ્લાઓમાં ઓનલાઇન અરજી મેળવવાની સમય મર્યાદા તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી લંબાવવામાં આવેલ છે.